આરોગ્ય વીમા નિષ્ણાત
અમારી પાસે તમારા સુખી અને સુરક્ષિત ભાવિનો ઉત્તર છે
તમારા જીવનના દરેક તબક્કા માટે આરોગ્ય પ્લાન.
પોસાય તેવા વીમા પ્લાન
શું વીમાની શોધમાં છો? અમારી પાસે તમારી જરૂર અનુસાર યોગ્ય પ્લાન છે.
તમારા દાવા (ક્લેમ)ને સહેલાઈથી જાણ (સૂચિત) કરાવો.
ઇન-હાઉસ દાવાઓ (ક્લેમ)
24X7 સપોર્ટ
બિનરોકડ દાવાઓ (કેશલેસ ક્લેમ)
નેટવર્ક હોસ્પિટલો
પસંદ કરવા માટે 14,000+ નેટવર્ક હોસ્પિટલો
બિનરોકડ (કેશલેસ) સારવાર મેળવવા હેતુ તમારી નજીકની નેટવર્ક હોસ્પિટલ શોધો
નેટવર્ક હોસ્પિટલો શું છે?
નેટવર્ક હોસ્પિટલો એવી હોસ્પિટલો છે જે સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે કરારમાં કામ કરે છે. તેઓ પૉલિસીધારકને આયોજિત તથા કટોકટી (ઇમરજન્સી)માં હોસ્પિટલમાં દાખલ થવા, આમ બંને માટે બિનરોકડ (કેશલેસ) સારવાર સહિત ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ મેળવવાના હકદાર બનાવે છે. તો જ્યારે તમે બિનરોકડ (કેશલેસ) સારવાર મેળવી શકો છો, તો પોતાના ખિસ્સા માંથી ખર્ચની ચિંતા શા માટે કરો છો?
મૂલ્યવાન સેવા પ્રદાતાઓ (વેલ્યુએબલ સર્વિસ પ્રોવાઇડર્સ) શું છે?
સારવાર મેળવવા માટે વિશ્વાસપાત્ર હોસ્પિટલ શોધવી ખૂબ પડકારજનક બની શકે છે. મૂલ્યવાન સેવા પ્રદાતાઓ (વેલ્યુએબલ સર્વિસ પ્રોવાઇડર્સ) એ સ્ટાર હેલ્થ દ્વારા પસંદ કરાયેલી હોસ્પિટલો છે અને તે તેમની ગુણવત્તાયુક્ત સારવાર અને ઝડપી દાવાની પતાવટ (ક્લેમ સેટલમેન્ટ) માટે માન્ય છે. બિનરોકડ (કેશલેસ) સારવારની સુવિધા સાથે આ હોસ્પિટલો નિર્બાધ (સીમલેસ) સેવાઓ પણ પૂરી પાડે છે.
નેટવર્ક હોસ્પિટલો શા માટે પસંદ કરવી?
આપણામાંના મોટા ભાગના લોકો માટે ચિકિત્સકીય (મેડિકલ) બીલ ચુકવવું એ ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. નેટવર્ક હોસ્પિટલનો સૌથી મોટો ફાયદો એ છે કે ગુણવત્તાયુક્ત સારવાર મેળવવા માટે તમારે તમારી મહેનતથી બચત કરેલ પૈસા અથવા બેંક બેલેન્સને ખર્ચવાની જરૂર નથી. આવી હોસ્પિટલો આયોજિત તથા કટોકટી (ઇમરજન્સી)માં હોસ્પિટલમાં દાખલ થવા માટે બિનરોકડ (કેશલેસ) સારવારની સુવિધા આપે છે.
વીમા પ્લાન જે અમારા ગ્રાહકો ખૂબ પસંદ કરે છે
અમારી શ્રેષ્ઠ આરોગ્ય વીમા પૉલિસી તમારી જરૂરિયાતોને પૂરી કરે છે.
સ્ટાર કોમ્પ્રેહેન્સિવ ઈન્સ્યોરન્સ પૉલિસી
સ્ટાર હેલ્થ પ્રીમિયર વીમા પૉલિસી
સ્ટાર હેલ્થ એશ્યોર ઈન્સ્યોરન્સ પૉલિસી
જાણો કે વીમો તમને કેવી રીતે લાભ આપે છે
લોકોની જરૂરિયાતો બદલાતી હોઈ શકે છે, તેથી વિવિધ પ્રકારના વીમા વિશે જાણો અને અનિશ્ચિતતાઓ દરમિયાન સુરક્ષિત રહો
સ્ટાર હેલ્થ એજન્ટ બનો
શ્રેષ્ઠ સેવાના 17 વર્ષ
સારું આરોગ્ય રાષ્ટ્રના વિકાસને આગળ ધપાવે છે. આથી, અમે સસ્તી વીમા પૉલિસીઓ, સુખાકારી પ્રોગ્રામો, ટેલિકન્સલ્ટેશન્સ, હૉસ્પિટલોનું વધતું નેટવર્ક વગેરે ઑફર કરીને અમારી સેવાઓનો વિસ્તાર કરીએ છીએ. એક સરળ ખરીદ પ્રક્રિયા અને ઝડપી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ અમને અનન્ય બનાવે છે.
પુરસ્કારો અને માન્યતા (રેકગ્નિશન)
શરૂ કરો
શ્રેષ્ઠની ખાતરી રાખો
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.
વધુ માહિતી જોઈએ છે?
શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?
શું વલણ (ટ્રેન્ડ)માં છે
આરોગ્ય વીમો
આરોગ્ય વીમો એ વીમા કંપની (વીમાદાતા) અને પૉલિસીધારક (વીમાધારક) વચ્ચેનો માન્ય કરાર છે જે કાયદાકીય અદાલતમાં પ્રવર્તનીય છે. હોસ્પિટલ/દિવસ સંભાળ કેન્દ્રો (ડે કેર સેન્ટર)માં માંદગી અથવા અકસ્માત માટે વીમાદાતા દ્વારા વીમાધારકને સારવારના ખર્ચ માટે સુરક્ષા રકમ ચૂકવવાપાત્ર હોય છે. આ સારવાર ખર્ચનો દાવો (ક્લેમ) બિનરોકડ (કેશલેસ) સુવિધા દ્વારા અથવા ભરપાઈ (પ્રતિપૂર્તિ) પ્રક્રિયા દ્વારા કરી શકાય છે.
સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે હોવાના મુખ્ય લાભો
મુખ્ય લક્ષણો (ફીચર) | લાભો |
---|---|
માટે રક્ષણ | વ્યક્તિગત (એકલ વ્યક્તિ)/ પરિવાર ફ્લોટર આધાર પર |
વીમીત રકમ (INR) | 2 કરોડ સુધી |
અભિનવ પ્રોડક્ટ્સ | ગ્રાહક-કેન્દ્રિત પૉલિસીઓ |
ઝંઝટ-મુક્ત દાવાઓ (ક્લેમ) | 89.9% , 2 કલાકથી ઓછા સમયમાં |
બિનરોકડ (કેશલેસ) સુવિધા | 14000+ નેટવર્ક હોસ્પિટલો |
ઇન-હાઉસ દાવા પતાવટ (ક્લેમ સેટલમેન્ટ) | 365 દિવસ યોગ્ય ઉત્તીર્ણતા ધરાવતા ડોકટરો દ્વારા |
ડિજિટલ પ્લેટફોર્મ | અત્યંત સરળ અને અત્યાધુનિક વેબસાઇટ |
વીમા પહેલા ચિકિત્સકીય તપાસ (પ્રી-ઇન્શ્યોરન્સ મેડિકલ સ્ક્રિનિંગ) | અમારી મોટાભાગની પૉલિસીઓમાં ફરજિયાત નથી |