Star Health Logo

યંગ સ્ટાર ઈન્સ્યોરન્સ પૉલિસી

*I hereby authorise Star Health Insurance to contact me. It will override my registry on the NCPR.

IRDAI UIN: SHAHLIP22036V042122

હાઇલાઇટ્સ

યોજના આવશ્યકતાઓ

essentials

મધ્ય-ગાળા (મિડ-ટર્મ)નો સમાવેશ

નવા પરિણીત જીવનસાથી, નવજાત બાળક અને/અથવા કાયદેસર રીતે દત્તક લીધેલા બાળકને વધારાનું પ્રીમિયમ ચૂકવીને પૉલિસીમાં સામેલ કરી શકાય છે. પ્રતિક્ષા સમયગાળો નવા જોડાનારોઓના સમાવેશની તારીખથી લાગુ થશે.
essentials

પ્રવેશની ઉંમર

18 થી 40 વર્ષ વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પૉલિસીનો લાભ લઈ શકે છે. ફ્લોટર આધાર હેઠળ, 91 દિવસ અને 25 વર્ષની વચ્ચેના મહત્તમ ત્રણ આશ્રિત બાળકો આવરી લેવામાં આવે છે.
essentials

ખાસ છૂટ (ડિસ્કાઉન્ટ)

36 વર્ષની ઉંમર પહેલા પૉલિસી ખરીદવા પર અને 40 વર્ષની ઉંમર પછી તેને રિન્યૂ કરવા પર પ્રીમિયમ પર 10% ડિસ્કાઉન્ટ લાગુ પડે છે.
essentials

સ્ટાર સુખાકારી (વેલનેસ) પ્રોગ્રામ

સ્વસ્થ જીવનશૈલી પ્રવૃતિઓમાં સામેલ થવા માટે મેળવેલા વેલનેસ પોઈન્ટ્સનો ઉપયોગ પોલિસી નવીકરણ (રિન્યુઅલ)ના સમયે 2-10% સુધી છૂટ (ડિસ્કાઉન્ટ) મેળવવા માટે કરી શકાય છે.
essentials

રોડ ટ્રાફિક અકસ્માત માટે અતિરિક્ત મૂળભૂત વીમાની રકમ

જો મૂળભૂત વીમાની રકમ સમાપ્ત થઈ જાય, તો રોડ ટ્રાફિક અકસ્માતને કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર, તેને 25% વધારવામાં આવી શકે છે જે મહત્તમ રૂ. 10,00,000/- સુધી હોઈ શકે છે.
essentials

હપ્તા વિકલ્પો

પૉલિસી પ્રીમિયમ ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક આધારે ચૂકવી શકાય છે. તે વાર્ષિક, દ્વિવાર્ષિક (2 વર્ષમાં એકવાર) અને ત્રિવાર્ષિક (3 વર્ષમાં એકવાર) આધારે પણ ચૂકવી શકાય છે. આ સુવિધા માત્ર રૂ. 5 લાખ અને તેથી વધુની વીમાની રકમ માટે જ ઉપલબ્ધ રહેશે.
essentials

ચિકિત્સકીય તપાસ

આ પૉલિસીનો લાભ લેવા માટે પૂર્વ-ચિકિત્સકીય તપાસ ફરજિયાત નથી.
essentials

પૉલિસી પ્રકાર

આ પૉલિસી વ્યક્તિગત અથવા ફ્લોટર આધારે મેળવી શકાય છે.
વિગતવાર સૂચિ

શું સમાવિષ્ટ છે તે સમજો

મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ

ગોલ્ડ પ્લાનસિલ્વર પ્લાન

ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન

માંદગી, ઈજા કે અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે.
yesyes

પ્રી-હોસ્પિટલાઇઝેશન

દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 60 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે.
yesyes

પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન

પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા મુજબ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 90 દિવસ સુધી પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચાઓ આવરી લેવામાં આવે છે
yesyes

રૂમનું ભાડું

દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલ રૂમ (સિંગલ પ્રાઇવેટ A/C રૂમ), બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચને આવરી લેવામાં આવે છે.
yesyes

રોડ એમ્બ્યુલન્સ

ખાનગી એમ્બ્યુલન્સ સેવાઓ દ્વારા વીમાધારક વ્યક્તિને હોસ્પિટલમાં અને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં સારી સારવાર માટે લઈ જવા માટે લાગતા એમ્બ્યુલન્સ શુલ્કને આવરી લેવામાં આવે છે.
yesyes

દિવસ સંભાળ (ડે કેર) ઉપચાર

ચિકિત્સકીય સારવાર અને સર્જીકલ ઉપચાર કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેને આવરી લેવાય છે.
yesyes

આધુનિક સારવાર

ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રા વિટ્રીલ ઇન્જેક્શન, રોબોટિક સર્જરી વગેરે જેવી આધુનિક સારવાર માટે કરવામાં આવેલ ખર્ચને પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી આવરી લેવામાં આવે છે.
yesyes

રોડ ટ્રાફિક અકસ્માત (RTA) માટે અતિરિક્ત મૂળભૂત વીમા રકમ

જો મૂળભૂત વીમાની રકમ સમાપ્ત થઈ જાય, તો રોડ ટ્રાફિક અકસ્માતના કારણે હોસ્પિટલમાં દાખલ થવા માટે, તેને 25% વધારી શકાય છે જે વધીને મહત્તમ રૂ. 10,00,000/- થઇ શકે છે.
yesyes

મૂળભૂત વીમાની રકમનું આપમેળે પુનઃસ્થાપન (રિસ્ટોરેશન)

પૉલિસી સમયગાળા દરમિયાન વીમાની રકમના આંશિક અથવા સંપૂર્ણ ઉપયોગ પર, વીમાની 100% રકમ સમાન પૉલિસી સમયગાળામાં એકવાર પુનઃસ્થાપિત (રિસ્ટોર) કરવામાં આવશે.
yesyes

સંચિત બોનસ

દરેક દાવા-મુક્ત (ક્લેમ-ફ્રી) વર્ષ માટે વીમાની રકમના 20% દરે સંચિત બોનસ આપવામાં આવે છે અને જે વધુમાં વધુ વીમાની રકમના 100% હોઈ શકે છે.
yesyes

ઓનલાઇન છૂટ (ડિસ્કાઉન્ટ)

પ્રીમિયમ પર 5% ડિસ્કાઉન્ટ એ ઓનલાઈન મારફતે પ્રથમ વખત પૉલિસી ખરીદવા પર ઉપલબ્ધ છે.
yesyes

ખાસ છૂટ (ડિસ્કાઉન્ટ)

36 વર્ષની ઉંમર પહેલા પૉલિસી ખરીદવા પર અને 40 વર્ષની ઉંમર પછી તેને રિન્યૂ કરવા પર પ્રીમિયમ પર 10% છૂટ (ડિસ્કાઉન્ટ) લાગુ પડે છે.
yesyes

ઇ-ચિકિત્સકીય અભિપ્રાય

વીમાધારક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી વિનંતી પર કંપનીની નિષ્ણાત પેનલ તરફથી ઇ-ચિકિત્સકીય અભિપ્રાય સુવિધા ઉપલબ્ધ છે.
yesyes

આરોગ્ય તપાસ (હેલ્થ ચેક-અપ)

દાવા (ક્લેમ)ને ધ્યાનમાં લીધા વિના નેટવર્ક હૉસ્પિટલ્સમાં થતા આરોગ્ય તપાસના ખર્ચને નિર્દિષ્ટ સીમા સુધી આવરી લેવામાં આવે છે.
yesyes

સ્ટાર સુખાકારી (વેલનેસ) પ્રોગ્રામ

વિવિધ સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા વીમેદાર વ્યક્તિની તંદુરસ્ત જીવનશૈલીને અભિપ્રેરિત તથા પ્રોત્સાહિત કરવા માટે બનાવેલ સુખાકારી (વેલનેસ) પ્રોગ્રામ. તદુપરાંત, કમાયેલા વેલનેસ બોનસ પોઈન્ટનો મહત્તમ 10% સુધી રિન્યુઅલ ડિસ્કાઉન્ટ મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે.
yesyes

આજીવન નવીકરણ (રિન્યુઅલ)

આ પૉલિસી આજીવન નવીકરણ (રિન્યુઅલ)નો વિકલ્પ પૂરો પાડે છે.
yesyes

પ્રસૂતિ (ડિલિવરી) ખર્ચ

સિઝેરિયન સેક્શન સહિત પ્રસૂતિ (ડિલિવરી) ખર્ચ રૂ. 30,000/- પ્રતિ ડિલિવરી અને મહત્તમ બે ડિલિવરી સુધી આવરી લેવામાં આવે છે
yesyes

હોસ્પિટલ રોકડ લાભ

હોસ્પિટલમાં દરેક પૂર્ણ દિવસ માટે રૂ. 1000/- નો રોકડ લાભ હોસ્પિટલમાં દાખલ થવા પર મહત્તમ 7 દિવસ સુધી અને પૉલિસી સમયગાળા દીઠ 14 દિવસ માટે પ્રદાન કરવામાં આવે છે.
yesyes
પોલિસીની વિગતો અને નિયમો અને શરતોને જાણવા માટે પોલિસી દસ્તાવેજો જોવા વિનંતી.
સ્ટાર હેલ્થ

સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ શા માટે પસંદ કરો છો?

હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.

star-health
વેલનેસ કાર્યક્રમ
અમારા વેલનેસ પ્રોગ્રામમાં ભાગ લો અને તંદુરસ્ત રહેવા બદલ પુરસ્કારો મેળવો. રિન્યુઅલ ડિસ્કાઉન્ટ મેળવવા માટે એ પુરસ્કારો રિડીમ કરો.
star-health
નિદાન કેન્દ્રો
ભારતભરના 1,635 નિદાન કેન્દ્રોમાંથી કોઈપણ જગ્યાએ સારવાર પ્રાપ્ત કરો., જેમાં ઘરઆંગણેથી લેબના નમૂના લેવામાં આવશે અને ઘરઆંગણે આરોગ્ય તપાસણી કરવામાં આવશે.
star-health
ઈ -ફાર્મસી
ડિસ્કાઉન્ટ ભાવે દવાઓ ઓનલાઈન મંગાવો. હોમ ડિલિવરી અને સ્ટોર પિક-અપ્સ 2780 શહેરોમાં ઉપલબ્ધ છે.
અમારા ગ્રાહકો

સ્ટાર હેલ્થ સાથે 'ખુશીથી ઇન્શ્યુઅરન્સ ઉતાર્યો!'

અમે તમારો સમય બચાવવા, તમારા નાણાં બચાવવા અને હેલ્થ એ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેને કારણે હેલ્થ ઇન્શ્યુઅરન્સ ઉતરાવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.

બીજું કંઈક શોધી રહ્યાં છો?

શરૂ કરો
શ્રેષ્ઠની ખાતરી રાખો

તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.

Contact Us

વધુ માહિતી જોઈએ છે?

Get Insured

શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?