પૉલિસી અવધિ (ટર્મ)આ પૉલિસી એક કે બે વર્ષની મુદત માટે મેળવી શકાય છે. |
આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુઅલ)આ પૉલિસી આજીવન નવીકરણનો વિકલ્પ પૂરો પાડે છે. |
ઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશનમાંદગી, ઇજા અથવા અકસ્માતોને કારણે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને કવર કરવામાં આવે છે. |
પ્રી-હોસ્પિટલાઇઝેશનઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થવાની તારીખના 60 દિવસ પહેલા સુધીનો મેડિકલ ખર્ચ પણ કવર કરવામાં આવે છે. |
હોસ્પિટલમાં દાખલ થયા પછીહોસ્પિટલમાં દાખલ થયા પછીનો મેડિકલ ખર્ચ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 90 દિવસ સુધીનો ખર્ચ પોલિસી ક્લોઝમાં ઉલ્લેખિત મર્યાદા અનુસાર કવર કરવામાં આવે છે. |
રૂમનું ભાડુઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલા બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચ (સિંગલ પ્રાઇવેટ એ/સી રૂમ), બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચને કવર કરવામાં આવે છે. |
રોડ એમ્બ્યુલન્સઇન્શ્યોર્ડ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવા માટે થતા ખાનગી એમ્બ્યુલન્સ સહિતના એમ્બ્યુલન્સના ચાર્જ પોલિસીના સમયગાળા દીઠ રૂ. 3000/- સુધી કવર કરવામાં આવે છે. |
એર ઍમ્બ્યુલન્સએર ઍમ્બ્યુલન્સ ખર્ચ રૂ.7 લાખ અને તેથી વધુની વીમા રકમ માટે લાગુ વીમાની રકમના 10% સુધી આવરી લેવામાં આવે છે. |
આધુનિક સારવારદર્દીનો ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન અથવા દિવસ સંભાળ (ડે કેર) ઉપચાર તરીકે કરવામાં આવેલ આધુનિક સારવારનો ખર્ચ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સબ-લિમીટ સીમા સુધી ચૂકવવાપાત્ર છે. |
પ્રસૂતિ ખર્ચસિઝેરિયન સેક્શન સહિત પ્રસૂતિ ખર્ચ એ રૂ. 50,000/- પ્રતિ પ્રસૂતિથી મહત્તમ બે પ્રસૂતિ સુધી આવરી લેવામાં આવે છે. આનો લાભ 12 મહિનાના પ્રતિક્ષા સમયગાળા પછી મેળવી શકાય છે. |
અંગ દાતા ખર્ચઅંગ પ્રત્યારોપણનો ખર્ચ એ વીમાની રકમની ઉપલબ્ધતાને આધારે ચૂકવવાપાત્ર છે જો વીમેદાર વ્યક્તિ પ્રાપ્તકર્તા હોય છે. |
રિચાર્જ લાભશેષ પૉલિસી અવધિ માટે વીમાની રકમ સમાપ્ત થવા પર, પૉલિસી સમયગાળા દરમિયાન નિર્દિષ્ટ સીમા સુધી એક વખત વધારાની ક્ષતિપૂર્તિ આપવામાં આવે છે. |
સુખાકારી (વેલનેસ) સેવાઓવિવિધ સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા વીમેદાર વ્યક્તિની તંદુરસ્ત જીવનશૈલીને પ્રેરિત કરવા તથા પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવેલ વેલનેસ પ્રોગ્રામ. |
ઇ-મેડિકલ અભિપ્રાય (ઓપિનિયન)વીમાધારક વ્યક્તિ દ્વારા અરજ કરવામાં આવેલી વિનંતી પર કંપનીની નિષ્ણાત પેનલ તરફથી ઈ-મેડિકલ ઓપિનિયન સુવિધા ઉપલબ્ધ છે. |
નિર્ધારિત સીમાનિર્ધારિત સીમાનો અર્થ થાય છે એ રકમ જે માટે કંપનીનું કોઈ દાયિત્વ પૉલિસી સમયગાળા દરમિયાન રહેશે નહીં. |
ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશનમાંદગી, ઈજા અથવા અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે થયેલા હોસ્પિટલાઈઝેશનના ખર્ચને આવરી લેવામાં આવે છે. |
પ્રી-હોસ્પિટલાઇઝેશનઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 30 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે. |
પોસ્ટ-હોસ્પિટલાઇઝેશનહોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 60 દિવસ સુધીના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચ એ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા અનુસાર આવરી લેવામાં આવે છે. |
રૂમનું ભાડુંઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન દરમિયાન રૂમ (સિંગલ સ્ટાન્ડર્ડ A/C રૂમ સહિત), બોર્ડિંગ અને નર્સિંગ પર થતા ખર્ચને રૂ.4000/- પ્રતિ દિવસ સુધી આવરી લેવામાં આવે છે. |
આધુનિક સારવારઆધુનિક સારવાર ખર્ચ એ પૉલિસી ક્લોઝમાં દર્શાવેલ સબ-લિમીટ સીમા સુધી ચૂકવવાપાત્ર છે. |
કપાત (ડીડક્ટેબલ)કપાતપાત્ર એટલે તે રકમ કે જેના સુધી કંપનીનું દરેક તથા પ્રત્યેક હોસ્પિટલાઈઝેશન માટે કોઈ દાયિત્વ રહેશે નહીં. |
ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશનમાંદગી, ઈજા અથવા અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે થયેલા હોસ્પિટલાઈઝેશનના ખર્ચને આવરી લેવામાં આવે છે. |
પ્રી-હોસ્પિટલાઇઝેશનઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 60 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે. |
પોસ્ટ-હોસ્પિટલાઇઝેશનહોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 90 દિવસ સુધીના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચ એ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા અનુસાર આવરી લેવામાં આવે છે. |
રૂમનું ભાડુંઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન દરમિયાન રૂમ (સિંગલ ખાનગી A/C રૂમ સહિત), બોર્ડિંગ અને નર્સિંગ પર થતા ખર્ચને આવરી લેવામાં આવે છે. |
એર ઍમ્બ્યુલન્સએર ઍમ્બ્યુલન્સ ખર્ચ રૂ.10 લાખ અને તેથી વધુની વીમા રકમ માટે લાગુ વીમાની રકમના 10% સુધી આવરી લેવામાં આવે છે. |
રોડ ઍમ્બ્યુલન્સખાનગી ઍમ્બ્યુલન્સ સહિત ઍમ્બ્યુલન્સ શુલ્ક એ વીમાધારક વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવા માટે રૂ.3000/- પ્રતિ પૉલિસી સમયગાળા સુધી આવરી લેવામાં આવે છે. |
આધુનિક સારવારઆધુનિક સારવારનો ખર્ચ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સબ-લિમીટની સીમા સુધી ચૂકવવાપાત્ર છે. |
પ્રસૂતિ ખર્ચસિઝેરિયન સેક્શન સહિત પ્રસૂતિ ખર્ચ એ રૂ. 50,000/- પ્રતિ પ્રસૂતિથી મહત્તમ બે પ્રસૂતિ સુધી આવરી લેવામાં આવે છે. આનો લાભ 12 મહિનાના પ્રતિક્ષા સમયગાળા પછી મેળવી શકાય છે. |
અંગ દાતા ખર્ચઅંગ પ્રત્યારોપણનો ખર્ચ એ વીમાની રકમની ઉપલબ્ધતાને આધારે ચૂકવવાપાત્ર છે જો વીમેદાર વ્યક્તિ પ્રાપ્તકર્તા હોય છે. |
રિચાર્જ લાભશેષ પૉલિસી અવધિ માટે વીમાની રકમ સમાપ્ત થવા પર, પૉલિસી સમયગાળા દરમિયાન નિર્દિષ્ટ સીમા સુધી એક વખત વધારાની ક્ષતિપૂર્તિ આપવામાં આવે છે, જેનો ઉપયોગ સમાન હોસ્પિટલાઈઝેશન વખતે પણ કરી શકાય છે. |
ઇ-મેડિકલ અભિપ્રાય (ઓપિનિયન)વીમાધારક વ્યક્તિ દ્વારા અરજ કરવામાં આવેલી વિનંતી પર કંપનીની નિષ્ણાત પેનલ તરફથી ઈ-મેડિકલ ઓપિનિયન સુવિધા ઉપલબ્ધ છે. |
સુખાકારી (વેલનેસ) સેવાઓવિવિધ સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા વીમેદાર વ્યક્તિની તંદુરસ્ત જીવનશૈલીને પ્રેરિત કરવા તથા પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવેલ વેલનેસ પ્રોગ્રામ. |
નિર્ધારિત સીમાનિર્ધારિત સીમાનો અર્થ થાય છે એ રકમ જે માટે કંપનીનું કોઈ દાયિત્વ પૉલિસી સમયગાળા દરમિયાન રહેશે નહીં. |
ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશનમાંદગી, ઈજા અથવા અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે થયેલા હોસ્પિટલાઈઝેશનના ખર્ચને આવરી લેવામાં આવે છે. |
પ્રી-હોસ્પિટલાઇઝેશનઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 30 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે. |
પોસ્ટ-હોસ્પિટલાઇઝેશનહોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 60 દિવસ સુધીના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચ એ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા અનુસાર આવરી લેવામાં આવે છે. |
રૂમનું ભાડુંઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન દરમિયાન રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ પર થતા ખર્ચને રૂ.4000/- પ્રતિ દિવસ સુધી આવરી લેવામાં આવે છે. |
આધુનિક સારવારઆધુનિક સારવાર ખર્ચ એ પૉલિસી ક્લોઝમાં દર્શાવેલ સબ-લિમીટ સીમા સુધી ચૂકવવાપાત્ર છે. |
કપાત (ડીડક્ટેબલ)કપાતપાત્ર એટલે તે રકમ કે જેના સુધી કંપનીનું દરેક તથા પ્રત્યેક હોસ્પિટલાઈઝેશન માટે કોઈ દાયિત્વ રહેશે નહીં. |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
અમે તમારો સમય બચાવવા, તમારા નાણાં બચાવવા અને હેલ્થ એ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેને કારણે હેલ્થ ઇન્શ્યુઅરન્સ ઉતરાવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.
"સ્વાસ્થ્ય માટે વીમો એ સંપત્તિ છે" આ કથન આજે આપણા ઝડપી વિશ્વમાં એક અગ્રણી કથન બની ગયું છે. ભલે આપણે આપણા મન અને શરીર પ્રત્યે કેટલા સભાન હોઈએ, તેમ છતાં સ્વાસ્થ્ય કટોકટી એ જીવનના કોઈપણ તબક્કે દસ્તક આપી શકે છે. તમારે ખાતરી કરી લેવી જોઈએ કે તમે આવા સંજોગો માટે સારી રીતે તૈયાર છો.
સ્વાસ્થ્ય વીમા પૉલિસી તમને માંદગી/ઈજાનો સામનો કરતી વખતે સમયસર સારવાર કરાવવામાં મદદ કરે છે. ભલે તમારી પાસે આરોગ્ય વીમા પૉલિસી કવર હોય. એવા કોઈ સમયે જ્યારે તમારા ચિકિત્સકીય બિલમાં ભારે વધારો થાય છે, ત્યારે 5-10 લાખ વીમાની રકમ પર્યાપ્ત ન હોઈ શકે. આવા કિસ્સાઓમાં, ટોપ-અપ આરોગ્ય વીમા પ્લાન એ તમારા નિયમિત આરોગ્ય વીમા કવરના પૂરક તરીકે કામ કરે છે. આ પ્લાન તમારી મોજૂદા આરોગ્ય વીમા પૉલિસીમાં વધારાનું કવરેજ ઉમેરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન, તમારી મોજૂદા પૉલિસી થ્રેશોલ્ડ સીમા સુધી પહોંચે ત્યારબાદ વધારાની સુરક્ષા પ્રદાન કરે છે.
સ્ટાર હેલ્થ દ્વારા સુપર સરપ્લસ ઈન્સ્યોરન્સ પૉલિસી એ પોસાય તેવા પ્રીમિયમ પર એક કરોડ સુધીની વીમાની રકમ પૂરું પાડતું એક ટોપ-અપ આરોગ્ય વીમા પ્લાન છે. તે અન્ય મૂળભૂત પ્લાન કરતાં વ્યાપક સુરક્ષા સાથે આવે છે. આ પૉલિસી ત્રણ મહિનાથી 65 વર્ષ સુધીના વય જૂથ માટે વ્યક્તિગત અને ફ્લોટર બંને આધાર પર ઉપલબ્ધ છે.
પૉલિસી ગોલ્ડ અને સિલ્વર પ્લાન તરીકે વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ પૉલિસી હેઠળ પ્રતિક્ષા સમયગાળો અનુક્રમે 12 મહિના અને 36 મહિનાનો છે. પૉલિસીની અવધિ એક વર્ષ/2 વર્ષની છે. પૉલિસીની ખરીદી પર, આજીવન નવીકરણ (રિન્યુએબિલિટી) વિકલ્પ ઉપલબ્ધ છે.
અનુક્રમાંક | વિષય | માપદંડ | ||
---|---|---|---|---|
1. | પાત્રતા | 18-65 વર્ષ | ||
2. | આશ્રિત બાળકો | 91 દિવસથી 25 વર્ષ | ||
3. | પૉલિસી અવધિ (ટર્મ) | 1 / 2 વર્ષ | ||
4. | પ્લાન વિકલ્પો | સિલ્વર / ગોલ્ડ પ્લાન | ||
5. | કંપની સિલ્વર પ્લાન હેઠળ દરેક દાવા (ક્લેમ) પર કપાતપાત્ર સીમા કરતાં વધુ ચૂકવણી કરશે | સિલ્વર | વીમાની રકમ | કપાતપાત્ર સીમા |
વ્યક્તિગત | 7 લાખ / 10 લાખ | 3 લાખ | ||
ફ્લોટર | 10 લાખમાં | 3 અને 5 લાખ | ||
કંપની ગોલ્ડ પ્લાન હેઠળ પૉલિસી વર્ષમાં નિર્ધારિત સીમા કરતાં વધુ તમામ દાવા (ક્લેમ)ની રકમની એકંદર ચૂકવણી કરશે | ગોલ્ડ | Sum insured | Defined limit | |
વ્યક્તિગત | 5 / 10 / 15 / 20 / 25 /50 / 75/ 100 લાખ | 3 / 5 /10 / 15 / 20 /25 લાખ | ||
ફ્લોટર | ||||
6. | ઉત્પાદ પ્રકાર | વ્યક્તિગત / ફ્લોટર | ||
7. | હપ્તાની સુવિધા | ત્રિમાસિક / અર્ધવાર્ષિક | ||
8. | છૂટ (ડિસ્કાઉન્ટ) | સમગ્ર બે વર્ષનું પ્રીમિયમ અગ્રિમ (એડવાન્સમાં) ચૂકવવામાં આવે, તો જ 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે | ||
9. | નવીકરણ (રિન્યુઅલ) | આજીવન નવીકરણ (રિન્યુઅલ) વિકલ્પ | ||
10. | પૂર્વ-વીમા ચિકિત્સકીય તપાસ | જરૂરી નથી |
પૉલિસી ગોલ્ડ અને સિલ્વર નામના બે પ્લાન વિકલ્પો હેઠળ વ્યક્તિગત અને ફ્લોટર આધારે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.
આ લાભ નીચે પ્રમાણે વિગતવાર છે:
વ્યક્તિગત પ્લાન (સિલ્વર)
વ્યક્તિગત પ્લાન (ગોલ્ડ)
ફ્લોટર પ્લાન (સિલ્વર)
ફ્લોટર પ્લાન (ગોલ્ડ)
આરોગ્ય વીમા નિષ્ણાત કહે છે કે ટોપ-અપ પ્લાન હોવો જરૂરી છે. દાખલા તરીકે, વર્તમાન રોગચાળાએ હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન મોટી આર્થિક મુશ્કેલી ઊભી કરી છે. જો કે, નજીવી કિંમતે તમારા હાલના મૂળભૂત આરોગ્ય વીમા કવરને વટાવી દેવા કરતાં ટોપ-અપ પ્લાન ખરીદવું એ વધુ સારું છે. ટોપ-અપ આરોગ્ય વીમા પ્લાન એ તમારી મોજૂદા પૉલિસી ખતમ થઈ જાય ત્યારે વધારાનું કવર પૂરું પાડવાના વિચાર સાથે તૈયાર કરવામાં આવે છે.
સુપર સરપ્લસ ઇન્સ્યોરન્સ પૉલિસી ચોક્કસ સમાવેશ (આવરી લેવામાં આવ્યા છે) અને બાકાત (આવરી લેવામાં આવ્યા નથી) સાથે આવે છે. જે કે નીચે મુજબ છે:
સમાવેશ
બાકાત
નીચે પૉલિસી બાકાતની આંશિક યાદી દર્શાવાઈ છે. તમામ બાકાતની વિગતવાર યાદી પૉલિસી દસ્તાવેજમાં સામેલ છે.
1. વધારાનું કવરેજ
સુપર સરપ્લસ ઇન્સ્યોરન્સ પૉલિસી એક ટોપ-અપ પ્લાન તરીકે કામ કરે છે જે જ્યારે તમારું મૂળભૂત આરોગ્ય પ્લાન ખતમ થઈ જાય ત્યારે વધારાનું કવરેજ આપે છે. આ પ્લાન પોષાય તેવા પ્રીમિયમ પર ઉચ્ચ વીમાની રકમ સાથે આવે છે.
2. વીમા પૂર્વેની ચિકિત્સકીય તપાસ નહીં
સામાન્ય રીતે, આરોગ્ય વીમા પૉલિસી ખરીદતી વખતે, વ્યક્તિને પૉલિસી આપવામાં આવે તે પહેલાં વીમાદાતા (આરોગ્ય વીમા કંપની) દ્વારા પૂર્વ-ચિકિત્સકીય તપાસ કરવામાં આવે છે. સુપર સરપ્લસ પૉલિસીમાં વીમા પૂર્વેની કોઈપણ ચિકિત્સકીય તપાસની જરૂર નથી.
3. મફત ઇ-ચિકિત્સકીય પરામર્શ
સ્ટાર હેલ્થ દ્વારા ઓફર કરવામાં આવતી વિશિષ્ટ સુવિધા “ટોક ટુ સ્ટાર” એ સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે મફત પરામર્શ (કન્સલ્ટેશન) લાઇન છે. તમે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ફોન પર મફત ચિકિત્સકીય પરામર્શ મેળવવા માટે અમારા ઇન-હાઉસ ડોકટરોનો સંપર્ક કરી શકો છો
4. કર લાભો
સુપર સરપ્લસ હેઠળ, રોકડ સિવાયના કોઈપણ માધ્યમ દ્વારા ચૂકવવામાં આવેલ પ્રીમિયમ એ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80D હેઠળ કર લાભ માટે પાત્ર છે.
5. ફ્રી-લૂક અવધિ
આ પૉલિસી, પૉલિસીની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની ફ્રી-લૂક અવધિ ઑફર કરે છે. જો કે, આ સુવિધા પોર્ટેબિલિટી, સ્થળાંતર અને નવીકરણ (રિન્યુઅલ) માટે લાગુ પડતી નથી.
6.સુપર સરપ્લસ ઇન્સ્યોરન્સ પ્લાન માટે દાવો (ક્લેમ) કેવી રીતે નોંધવો?
સ્ટાર હેલ્થ તેના તમામ ગ્રાહકો માટે ઝંઝટ-મુક્ત ક્લેમ સેટલમેન્ટ ઓફર કરે છે. અહીં બે રીત છે જેના દ્વારા તમે તમારી અનુકૂળતા મુજબ દાવો (ક્લેમ) દાખલ કરી શકો છો