સ્ટાર હેલ્થ ઇન્શ્યુરન્સ
એક્સિડેંટ ઇન્શ્યુરન્સ પ્લાન્સ
અનિશ્ચિત ઘટનાઓ સામે સુરક્ષિત રહો
બધા એક્સિડેન્ટ પ્લાન
તમારી જાતને સુરક્ષિત કરવા માટેના શ્રેષ્ઠ એક્સિડેંટ ઇન્શ્યુરન્સ પ્લાન્સ
એક્સિડેંટ કેર ઇન્ડિવિજ્યુઅલ ઇન્શ્યુરન્સ પોલિસી
ફેમિલી ડિસ્કાઉન્ટ: પારિવારિક ધોરણે પોલિસી પસંદ કરવા બદલ મેળવો 10% પ્રીમિયમ ડિસ્કાઉન્ટ
આકસ્મિક મૃત્યુ માટે કવરઃ ઇન્શ્યોર્ડ વ્યક્તિના આકસ્મિક મૃત્યુનાં કિસ્સામાં ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો એકલ રકમ તરીકે પ્રદાન કરાય છે
શૈક્ષણિક અનુદાન: મૃત્યુ અથવા ઇન્શ્યોર્ડ વ્યક્તિ કાયમી સંપૂર્ણ વિકલાંગ થવાના કિસ્સામાં આશ્રિત બાળકો માટે રૂ. 20,000/- સુધીની શૈક્ષણિક ગ્રાન્ટ પ્રદાન કરવામાં આવે છે.
ફેમિલી એક્સિડેન્ટ કેર ઇન્શ્યુરન્સ પોલીસી
આકસ્મિક મૃત્યુ માટે કવરઃ ઇન્શ્યોર્ડ વ્યક્તિના આકસ્મિક મૃત્યુનાં કિસ્સામાં ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો એકલ રકમ તરીકે પ્રદાન કરાય છે
કાયમી સંપૂર્ણ વિકલાંગતાનું કવરઃ ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ વિકલાંગતા બદલ પૂરો પાડવામાં આવે છે
આજીવન રિન્યુઅલઃ આ પોલિસી માટે આજીવન રિન્યુઅલ વિકલ્પનો લાભ લો
સરલ સુરક્ષા ઇન્શ્યુઅરન્સ, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યુઅરન્સ કંપની લિ.
ક્યૂમયુલેટિવ બોનસઃ દરેક કલેમ-ફ્રી વર્ષ માટે 50% સુધીના ક્યૂમયુલેટિવ બોનસ તરીકે ઇન્શ્યુઅરન્સની રકમના 5% મેળવો
અકસ્માતોને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચઃ ઇન્શ્યુઅરન્સની રકમનો 10% સુધીનો હિસ્સો અકસ્માતને કારણે હોસ્પિટલમાં દાખલ થવા બદલ થયેલા મેડિકલ ખર્ચના વૈકલ્પિક કવર તરીકે મેળવો
આકસ્મિક મૃત્યુ માટે કવરઃ ઇન્શ્યોર્ડ વ્યક્તિના આકસ્મિક મૃત્યુનાં કિસ્સામાં ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો એકલ રકમ તરીકે પ્રદાન કરાય છે
Quick Links
એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સ પોલિસી
એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સ શું છે?
એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સ પોલિસીધારકને અકસ્માતને કારણે ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં નિશ્ચિત ચુકવણી માટે હકદાર બનાવે છે. એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સ પોલિસીમાં આકસ્મિક મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, કાયમી આંશિક વિકલાંગતા અને અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા સામે કવર મળે છે. તે શૈક્ષણિક અનુદાન, એમ્બ્યુલન્સ ચાર્જ અને અન્ય લાભો પણ પ્રદાન કરે છે. અકસ્માત અણધાર્યા હોય છે અને અન્ય ચિંતાઓ ઉપરાંત આર્થિક તાણ પણ ઊભી કરી શકે છે. આવા સમયે, એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સ અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહેવા માટેનું નાણાકીય સાધન સાબિત થાય છે.
એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સ પોલિસી આવશ્યક છે કારણ કે, તે વ્યક્તિને પોતાને અને તેમના પરિવારને અકસ્માતને કારણે દુઃખદ મૃત્યુ અથવા ઇજા સામે સુરક્ષિત કરે છે.
એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સનું મહત્વ
મારે એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સની શી જરૂર છે?
અકસ્માતો એ અણધારી ઘટનાઓ છે. આવી પરિસ્થિતિઓ લોકોને શારીરિક અને ભાવનાત્મક રૂપે ખતમ કરી શકે છે. મેડિકલ ખર્ચ પાછળ વપરાતા રૂપિયા ફરી ભેગા કરવામાં નાણાકીય ટેન્શન લાવી શકે છે અને મેડિકલ દેવા તરફ દોરી જઈ શકે છે. આથી, તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સ પોલિસી જરૂરી બની જાય છે.
મદદ કેન્દ્ર
મૂંઝવણમાં? અમને તેના જવાબો મળી ગયા છે
એક્સિડેંટ ઇન્શ્યુઅરન્સને લગતી તમારી તમામ શંકાઓને દૂર કરો.